Dashabuti Hair Oil & Shampoo Combo
Dashabuti Hair Oil & Shampoo Combo
199 in stock
દશાબુટી તેલ અને શેમ્પુ વાપરવાના ફાયદા :-
👉 વાળ ને કાળા, લાંબા, ઘાટા અને ચમકદાર રાખવામાં મદદ કરે છે.
👉 ખરતા વાળને અટકાવે છે.
👉 નવા વાળ ઉગાડવા માં મદદ કરે છે.
👉 માથામાં પડેલી ટાલના નાના રૂંવાટી જેવા વાળ ધીમે-ધીમે વાળ મોટા થાય છે.
👉 સફેદ વાળને ધીમે-ધીમે દુર કરીને નવા કાળા વાળ લાવવામાં મદદ કરે છે.
👉 100% નેચરલ આયુર્વેદિક તેલ છે
☘☘☘☘☘☘☘☘☘☘
દશાબુટી તેલ 30 પ્રકારની ખાસ જડીબુટ્ટી માંથી બનાવેલ છે,
જેનો નિયમિત પણે ઉપયોગ કરવાથી વાળ માં ખુબ જ ફાયદો થાય છે.
💁🏻♂️દશાબુટ્ટી તેલ અને શેમ્પુ વાપરવાની રીત
👨🏻💼પુરુષ માટે
રોજ સાંજે સુતા પહેલા શેમ્પુ થી વાળને ધોઈ નાખવા ત્યારબાદ વાળ સુકાઈ જાય પછી તેલ થી 10 થી 15 મિનિટ વાળ માં હળવા હાથે મસાજ કરવી પછી સુઈ જવુ.
( ભાઈઓ માટે નોંધ :- શક્ય હોય તો વાળ ટુંકા કરાવી નાખવા જેથી મસાજ બરાબર થાય અને તેલ મુળ સુધી જાય )
-----------------------------------------------------
🤵🏻♀️ મહીલા માટે
એક દિવસ મુકી ને એક દિવસ સાંજે સુતા પહેલા શેમ્પુ થી વાળને ધોઈ નાખવા ત્યારબાદ વાળ સુકાઈ જાય પછી તેલ થી 10 થી 15 મિનિટ વાળ માં હળવા હાથે મસાજ કરવી પછી સુઈ જવુ
દાખલા તરીકે :- સોમવારે સાંજે તેલ નાખ્યું હોય તો મંગળવારે તેલ નાખવું નઈ પછી બુધવારે સાંજે શેમ્પુ થી વાળ ધોઈ તેલ થી માલીશ કરવી
- Free Shipping
- Return Policy
- 100 % Natural